Welcome To Our Apalit Field Of Education

Simple Future Tense

blog image

Simple Future Tense

The Simple future tense :

સાદા ભવિષ્ય કાળ ના ઉપયોગ:

·              ભવિષ્ય માં થનારી કોઈ ઘટના ની સંભાવના દર્શાવવા માટે સદા ભવિષ્યકાળ નો ઉપયોગ થાય છે.

·              ભવિષ્ય ની ઈચ્છા દાર્શાવે છે.

EX.      હું ડોક્ટર બનીશ.

            હું ગરીબો ની સેવા કરીશ.

·             ભવિષ્ય માં કોઈ કામ કરવા ની સંભાવના દર્શાવે છે.

·             કોઈ કામ કરવા અંગે નું દબાન રજુ કરવા માટે.

·             ક્યારેક હુકમ દર્શાવવા માટે ભવિષ્યકાળ વપરાય છે.

·             નિશ્વિત થનારી ક્રિયાઓ (કે જેને આપણે રોકી સકવાના નથી) દર્શાવા માટે સદાવાર્તામાન  નો ઉપયોગ થાય છે.

·             શરત દર્શક શબ્દ If /unless સાથે main clause સદા ભવિષ્ય કાળ માં આવે છે.

 

નોંધ. નીચે ના કાળ પણ ભવિષ્ય કાળ ની ક્રિયા દર્શાવે છે.

o   સદો વાર્તામાન કાળ

        I.        The schools start on next monday.  શાળાઓ આવતા સોમવાર થી શરુ થાય છે.

      II.        I go to Vadodara next Sunday.         હું આવતા રવિવારે વડોદરા જવાનો છું.

o   સદો વાર્તામાન કાળ

      I.        The schools are starting on Monday.        શાળા ઓ સોમવારે શરુ થઇ રહી છે.

    II.        I am going to Vadodara tomorrow.            હું આવતીકાલે વડોદરા જીઈ રહ્યો છું.

 

એકવચન કર્તા : to be

બહુવચન કર્તા : to be

I : shall / will

We : shall /will

You : will

you : will

He : will

They : will

She : will

It : will

એકવચન નામ ની સાથે : Will

બહુવચન નામ ની સાથે : Will

 

અન્ય શબ્દો :  tomorrow , next week , next સમય સૂચક શબ્દ (week, month ,year ,hour ,moment),Day after tomorrow.

 

Active voice વાક્યરચના:

 

હકાર :

કર્તા+shall / will +ક્રિયાપદ નું મૂળરૂપ+ કર્મ + અન્ય શબ્દ.

 

નકાર :

કર્તા+ shall / will +not + ક્રિયાપદ નું મૂળરૂપ + કર્મ + અન્ય શબ્દ.

 

પ્રશ્નાર્થ :

Shall / will + કર્તા + ક્રિયાપદ નું મૂળ રૂપ + કર્મ + અન્ય શબ્દ + ?

Ex. 1.

હકાર    - Ravi will go to Rajasthan next month.

નકાર    - Ravi will not go to Rajasthan next month.

પ્રશ્નાર્થ - Will Ravi go to Rajasthan next month?

Ex. 2.

હકાર    - We shall keep watch on Raman tomorrow.

નકાર    - We shall not keep watch on Raman tomorrow.

પ્રશ્નાર્થ - Shall we keep watch on Raman tomorrow?

 

Exercise :

1.  She ……………. Chess in next champion ship. (play )

2.  Amrita …………… us in next summer camp. (join)

3.  ……….. you …………  be my friend ? (be)

4.  ……… raj & rina ………… part in world dance champion ship? (take)

5.  We ………. not …… ….. Agra next vacation. (visit )

6.  You …………. ……. Able to catch him. (be)

7.  Rinkal …………. Not …………. With you. (apart)

8.  ………. You ………. a Tea or a Coffee? (take)

9.  Abhi ……………….. a Poem next time. (write)

10. I …………. ……. for you. (weight)