Welcome To Our Apalit Field Of Education
The continuous present tense
ચાલુ વર્તમાનકાળ ના ઉપયોગ:
· કથન કરનાર કથન કરતો હોય તે વખતે ક્રિયા ચાલુ હોય તો તે દર્શાવા માટે ચાલુ વર્તમાનકાળ વપરાય છે.
· ભવિષ્ય ની ઈચ્છા દાર્શાવે છે.
EX. I am reading the Gujarat samachar.
હું ગુજરાત સમાચાર વાચી રહ્યો છું.
· નજીક ના ભવિષ્ય માં નિશ્વિત કરવા ધરેલ ક્રિયા દર્શાવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય છે.
EX. Chief minister is coming hear tomorrow.
મુખ્ય મંત્રી આવતા અઠવાડિયે અહી આવી રહ્યા છે.
· ધીરી ગતિ એ થતો સુધારો દર્શાવા ચાલુ વર્તમાન કાળ વપરાય છે,
EX. The gypsies (ઉધમી) are becoming industrious.
તે ઉધમી બની રહ્યો છે.
· કોઈ ટેવ / કુટેવ અણગમો કે વર્તમાન પ્રત્યે ની નાખુશી દર્શાવા માટે ચાલુ વર્તમાનકાળ વપરાય છે.
EX. Both the neighbors are always quarrelling.
બંને પડોસી હમેશા જઘડીયા કરે છે.
એકવચન કર્તા : to be |
બહુવચન કર્તા : to be |
I : am |
We : are |
You : are |
you : are |
He : is |
They : are |
She : is |
|
It : is |
|
એકવચન નામ ની સાથે : is |
બહુવચન નામ ની સાથે : are |
અન્ય શબ્દો : now, always ,at this time , at this moment ,
Active voice વાક્યરચના:
હકાર :
કર્તા+ am / is / are +ક્રિયાપદ નું ing વાળું રૂપ + કર્મ + અન્ય શબ્દ.
નકાર :
કર્તા+ am / is / are +not + ક્રિયાપદ નું ing વાળું + કર્મ + અન્ય શબ્દ.
પ્રશ્નાર્થ :
Am / is / are + કર્તા + ક્રિયાપદ નું ing વાળું + કર્મ + અન્ય શબ્દ + ?
Ex. 1.
Ø The cow is grazing in the green field.
Ø The cow is not grazing in the green field.
Ø Is the cow grazing in the green field ?
Ex. 2.
Ø These boys are swimming in the pond.
Ø These boys are not swimming in the pond.
Ø Are these boys swimming in the pond?
Exercise :
1) We …………… TV at this time. (watch)
2) You ……………. A book now. (read)
3) I ……… never …………. Lie. (speak)
4) We ………… not ……….. birthday party . (enjoy)
5) Ravi ……….. not …………. Now. (sleep)
6) ……….. Amita ……….. here next week? (come)
7) ………… they …………… for us ? (weite )
8) ……… Radhika ………. Bad words ? (say)
9) Jay ……….. not …………. A letter. (write)
10) Viral and Amita ……….. not ……….. at this time. (juggle)