Welcome To Our Apalit Field Of Education
The continuous future tense
ચાલુ ભવિષ્ય કાળ ના ઉપયોગ:
· ભવિષ્ય માં કોઈ ચોક્કસ સમયે કોઈ પણ પ્રકાર ની ક્રિયા ચાલુ હશે તેવું દર્શાવા અતે ચાલુ ભવિષ્ય કાળ નો ઉપયોગ થાય છે.
EX. This time tomorrow they will be watching a film.
· ભવિષ્ય માં ક્રિયા ના સાતત્ય પર ભાર મુકવામાં આવ્યો હોય ત્યારે ત્યારે પણ ચાલુ ભવિષ્ય કાળ નો ઉપયોગ થાય છે.
EX. They will be playing a chess between seven and eight.
તેઓ સાત અને આઠ ની વચ્ચે ચેસ રમી રહ્યા હશે.
Active voice વાક્યરચના:
હકાર :
કર્તા+ shall / will +be +ક્રિયાપદ નું ing વાળું રૂપ + કર્મ + અન્ય શબ્દ.
નકાર :
કર્તા+ shall / will + be +not + ક્રિયાપદ નું ing વાળું + કર્મ + અન્ય શબ્દ.
પ્રશ્નાર્થ :
Shall / will + કર્તા + be + ક્રિયાપદ નું ing વાળું + કર્મ + અન્ય શબ્દ + ?
Ex. 1.
Ø I shall be reading a book .
Ø I shall not be reading a book.
Ø Shall I be reading a book?
Ex. 2.
Ø Mukund bhai will be teaching english at nine O’clock tomorrow morning.
Ø Mukund bhai will not be teaching english at nine O’clock tomorrow morning.
Ø Will Mukund bhai be teaching english at nine O’clock tomorrow at morning.
Exercise :
1. Kamal …………. not …….. .. a book tomorrow at this time.(read)
2. Minakshi ………. ……… me a Marathi. (teach)
3. Jaydeep …………………. A poem next week at this time. (write)
4. Navin ………… …….. me an email tomorrow at night. (send)
5. Vishva ……….not ……… a Paratha tomorrow at noon. (make)
6. ………… Vaishali ………… me an English the day after tomorrow (આવતા પરમ દિવસે)?(teach)
7. He …………………….. kabbadi between eight to ten O’clock. (play)
8. Richa ………. not ……………… lie tomorrow. (speak)
9. You ……….. not ………….with eachother. (fight)
10. ……….. she ………….. a question paper? (make)