Welcome To Our Apalit Field Of Education
નાવોદયની માહિતી :-
• આ પરીક્ષા ધોરણ -૫ અને ધોરણ -૮ માં અભ્યાસ કરતા બાળકોજ આપી શકે છે.
• આ પરીક્ષા પાસ કરનાર બાળકને ધોરણ – ૬ થી ધોરણ – ૧૨ વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્ર લેવલનું શિક્ષન સંપૂર્ણ મફત મળે છે.
• આ પરીક્ષા પાસ કરનાર બાળકને શિક્ષણની સાથે રહેવાનું, જમવાનું અને સંપૂર્ણ સગવડ મફત મળે છે.
• જવાહર નવોદયમાં દર વર્ષે જીલ્લામાં ૮૦ બાળકોને પ્રવેશ મળે છે.
• આ પરીક્ષા પાસ કરનાર બાળક જે જીલ્લાના ગામ કે શહેરની સ્કુલમાં અભ્યાસ કરતો હશે તે જ જીલ્લાની નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવી શકાશે.
• આ પરીક્ષા જે તે જીલ્લાના ૭૫% ગ્રામીણ બાળકોને અને ૨૫% શહેરી બાળકોને પ્રવેશ મળે છે, તેમજ છોકરીઓ માટે ૩૦% અનામત છે.
• નાવોદયમાં પ્રવેશ મેળવનાર બાળક ભવિષ્યમાં ડોક્ટર. એન્જીનીયર, I.A.S., I.P.S., G.P.S.C., કે લશ્કરી અધિકારી બની શકે છે.